ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાન

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ અપડેટ અહીં આપવામાં આવશે.

  • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
  • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
  • પરિણામ : 8 ડીસેમ્બર

આ પણ વાંચો : મફત પ્લોટ સહાય યોજના ગુજરાત ૨૦૨૨

બે તબક્કામાં મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે છે. ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થવાની રાહ જોવાઈ રહી હતી તેનો આતુરતાનો અંત આજે આવી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જોઈ શકો છો.

  • પ્રથમ તબક્કો : પીળો કલર
  • બીજો તબક્કો : ગુલાબી કલર

પ્રેસ કોન્ફરન્સના અંશ

  • ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51782 મતદાન મથકો
  • 4.6 લાખ મતદાતાઓ કરશે પ્રથમવાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો
પરિપત્ર અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

લેખ સંપાદન

આ લેખ અમારી ટીમ દ્વારા લખવામાં આવ્યો છે. અહી આપને દરરોજ વિવિધ બજાર ભાવ, સરકારી નોકરી માહિતી, સરકારી યોજના માહિતી વગેરે માહિતી નીશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.

Leave a Comment