Welcome to your Competitive Exam Special
1. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશનું નામ શું ?
2. ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના ક્યારે થઈ ?
3. લોકસભાના વિરોધ પક્ષના નેતાને કોની સમકક્ષ ગણવામાં આવે છે ?
4. રાષ્ટ્રપતિ બંધારણની કઈ કલમ અન્વયે બંધારણીય કટોકટી દાખલ કરી શકે ?
5. ભારતીય બંધારણમાં ‘ વિશેષ રાજ્ય ’ નો દરજ્જો બક્ષતી કલમ કઈ ?
6. પ્રવર સમિતિ કોની બનેલી હોય છે ?
7. રાજયના ગવર્નર બનવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ ?
9. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ?
10. સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?