તલાટી જૂના પેપર 2010 થી 2017 સુધીના : ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા લેવામાં આવે છે. દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને તલાટીની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને તલાટી પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2010 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.
1 thought on “તલાટી જુના પ્રશ્નપત્રો 2010 થી 2017 સુધીના : PDF ડાઉનલોડ કરો”