આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.
સોલાર રૂફટોપ યોજના 2022
દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે. જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2022 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
આ પણ વાંચો : મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર ઓનલાઈન 2022 |
સોલાર રૂફટોપ યોજના 2022 – અન્ય માહિતી
યોજનાનું નામ | સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022) |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
લાભાર્થીઓ | ભારતના નાગરિકો |
મળવાપાત્ર સબસીડી | 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર |
સોલાર પેનલનો જીવનકાળ | 20 વર્ષ સુધી |
સોલાર રૂફટોપ યોજના સબસીડી માહિતી
ક્રમ | કુલ ક્ષ્મતા | કુલ કીમત પર સબસીડી |
૧ | ૩KV સુધી | ૪૦% |
૨ | 3 KV થી 10 KV સુધી | ૨૦% |
૩ | 10 KV થી વધુ | સબસીડી નહિ મળે |
સોલાર રૂફટોપ યોજનાના લાભ
- જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
- દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
- કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
- અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.
સોલાર રૂફટોપ યોજનાના હેલ્પલાઇન નંબર
સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333
Email:- [email protected]
Official Website: | Click Here |
Homepage | Click Here |