તમારા ગામની મતદાર યાદી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx
ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે
ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022
આ પણ વાંચો : સ્વનીધી યોજના અંગે માહિતી ૨૦૨૨ |
ઉપરની કોલમો મુજબ જોઇએ તો Polling Station ના પ્રથમ ખાનામાં તમારું ગામ અને બુથોની યાદી જોવા મળશે. દા.ત. અહીં હું આ ખાનામાં મારા ગામ 277 – Aniyod-1 ની યાદી પર પહોંંચી ગયો છું. વચ્ચેના Polling Area ના બીજા ખાનામાં જે તે બુથની યાદીમાં કયા ક્યા વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. તે દર્શાવેલ છે.ત્યારબાદ Draft Roll ના ત્રીજા ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી આપણે પસંદ કરેલ જે તે ગામ કે બૂથના તમામ મતદરોની યાદી (pdf) પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.જ્યારે છેલ્લા Sup Roll ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી પસંદ કરેલ જે તે ગામ કે બૂથની સુધારા-વધારાની યાદી ડાઉનલોડ થાય છે.
આ પણ વાંચો : કંટાળી તારની વાડ બનવાની યોજના ગુજરાત ૨૦૨૨ |
અન્ય યોજનાઓ | અહી ક્લિક કરો |
1 thought on “નવી મતદાર યાદીમાં તમારું નામ ચકાસો : નામ ચકાસવા અહી ક્લિક કરો”