ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IOCL) દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. IOCL દ્વારા એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨ માહિતી
ટ્રેડ એપ્રેન્ટિસ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 396 |
ફિટર | 161 |
બોઇલર | 54 |
સેક્રેટેરીયલ આસિસ્ટન્ટ | 39 |
એકાઉન્ટન્ટ | 45 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 73 |
ટેક્નિશિયન એપ્રેન્ટિસ
કેમિકલ | 332 |
મિકેનિકલ | 163 |
ઇલેક્ટ્રિકલ | 198 |
Instrumentation | 74 |
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨ શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨ વય મર્યાદા
18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં છે.
આ પણ વાંચો : બેંક ઓફ બરોડા દ્વારા ભરતીની જાહેરત ૨૦૨૨ |
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨ પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ભરતી ૨૦૨૨ ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.iocl.com પર જઈને 24 સપ્ટેમ્બર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરો | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
DTP 1 years course complete