Welcome to your Indian Constitution Quiz: 02
1. ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી કયા અનુછેદ હેઠળ આવે છે.?
2. ભારત ના હાલ ના ઉપ રાષ્ટ્રપતિ કોણ છે.?
3. પ્રધાનમંત્રી ને નિમણૂંક કોણ આપે છે.?
4. કેટલા દિવસ અગાઉ નોટિસ આપી ને ઉપ રાષ્ટ્રપતિ ને દૂર કરવા પ્રસ્તાવ મુકાય છે.?
5. હાલ સુધીમાં કેટલા નાયબ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે.?
6. જે સંસદ ના બંને ગૃહ સભ્ય ન હોય અને મંત્રીપદ સોંપવામાં આવે તો તેમને કેટલા સમય માં બંને માંથી એક ગૃહ નો સભ્ય બનવું પડે છે.?
7. નીચેના માંથી કયો કેબિનેટ નો પ્રકાર છે.?
8. જો સંસદ સભ્ય સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી કરી શકે.
9. લોકસભામાં કોરમ ની સીટ કેટલી છે. ?
10. વિધેયક કુલ કેટલા પ્રકાર ના છે.?
[email protected] fields marked*10
[email protected]
Mark kya agal jovana ?
Dabhi Dilipsinh