Indian Army LDC Recruitment 2022 : ઇન્ડીયન આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) પોસ્ટ માટે ભારતીય આર્મી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની તારીખ, અરજી માટેની ફી અને પસદગી પ્રક્રીયા વગેરે સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.
ભરતી બોર્ડ ભારતીય આર્મી પોસ્ટ નામ લોઅર ડિવિજન ક્લર્ક કુલ જગ્યાઓ ૦૨ જગ્યાઓ જાહેરાત પ્રસિદ્ધ તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૨ અરજી માટે છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ ઓફિસિયલ વેબસાઇટ davp.nic.in
Educational Qualification
ઉમેદવારે ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. અંગ્રેજી ટાઈપીંગ @ 35 wpm અથવા હિન્દી ટાઈપીંગ @ 30 wpm. સ્પીડ હોવી જોઈએ.
Age Limit
ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ
How to Apply For Indian Army LDC Recruitment 2022 ?
ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામા પર સંપૂર્ણ ભરેલી અરજી મોકલવાની રહેશે.
અરજી માટેનું સરનામું
Commandant Army AD Centre, Golabandha, Ganjam (Odisha) – 761052
Indian Army Recruitment 2022 Document List
પાન કાર્ડ આધાર કાર્ડ જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર) ધોરણ 10 અને 12ની માર્કશીટઉમરમાં છૂટછાટ મેળવવા માંગતા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી પાસેથી નવીનતમ સરકારી નિયમો અનુસાર જાતિનું પ્રમાણપત્ર. સરપંચ/રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર એમ્પ્લોયર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (સરકારી નોકરીના કિસ્સામાં) આર્મી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (ફક્ત Ex Serviceman ઉમેદવારો માટે) અરજી ઉપર સ્વ-પ્રમાણિત પાસપોર્ટ સાઇઝ બે ફોટા, એક ફોટો અરજી ફોર્મમાં પેસ્ટ કરવાનો છે અને બીજો કોલ લેટર ઇસ્યુ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.
Indian Army Recruitment Important Dates
EVENT DATE Notification Published Date 16 July 2022 Application Last Date 31 August 2022
Important Links