Welcome to your ગુજરાતી વ્યાકરણ: સમાસ
1. નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?
2. નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?
3. 'ઊંચુનીચું' શબ્દનો સમાસ ઓળખાવો.
4. 'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
5. નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?
6. સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?
7. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી.
8. નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી.
9. 'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો.
10. પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?
Good
Sir ama amuk answer khota aave se
Good
Good
Rathava sonalben Ansingbhai
Good
First ans khoto se