Welcome to your General Knowledge Quiz
1. ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો
2. જક્ષણી કોની ટુંકી વાર્તા છે ?
3. વિરુદ્ધાર્થી શબ્દ લખો : દૈવી
4. રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”
5. કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?
6. રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ?
7. આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો : વિકરાળ
8. ભારત અને કયા દેશ વચ્ચે AUSINDEX-19નું આયોજન થયું હતું ?
9. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?
10. 125% ને દશાંશમાં ફેરવો.