કાયદો ટેસ્ટ ૧૦ ગુણ: કોન્સ્ટેબલ સ્પેશિયલ

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

Welcome to your કાયદો કોન્સ્ટેબલ સ્પેશિયલ

1.સી.આર.પી.સી. નું આખું નામ શું છે?

2.કરફયુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે?

3.ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે.?

4.પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ?

5.અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

6.ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે.?

7.ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

8.ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

9.ભારતીય ફોજદારી ધારો એટલે

10.સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
કાયદો ટેસ્ટ ૧૦ ગુણ કોન્સ્ટેબલ સ્પેશિયલ

55 thoughts on “કાયદો ટેસ્ટ ૧૦ ગુણ: કોન્સ્ટેબલ સ્પેશિયલ”

Leave a Comment