Talati and Junior Clerk fees Refund announcement Important Notice 2021

ઉપર્યુક્ત વિષય અવયે જણાવવાનું કે , ૩૩ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા જુનીય ૨ કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી ( વર્ગ -૩ ) સંવર્ગની સીધી ભ૨તી પ્રકિયા અન્વયે જાહેરાત પ્રસધ્ધ ક૨વામાં આવેલ હતી. જેમાં વિભાગના જાહેરનામા ક્રમાંક : -કેપી/૧૬/૨૦૨૧/પીએસઆ૨/૧૩૯૪/૭૬૬/ખતા.૦૮/૦૭/૨૦૨૧ થી ગુજ૨ાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ( કાર્યો ) નિયમો -૧૯૮ ‘રદ’ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સંમતિઓ દ્વારા સીધી ભ૨તી પ્રકિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મ પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો ‘ રદ ‘ ક૨વામાં આવેલ છે.

આથી જુનીય૨ કલાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી ( વર્ગ -3 ) સંવર્ગની સને ૨૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સંમતિઓની સીધી ભ૨તીની જાહેરાત “રદ”’ થયેલ હોઇ , તે જાહેરાત અન્વયે જન૨લ કેટેગરીના ઉમેદવારો તરફથી ભ૨વામાં આવેલ પરીક્ષા ફી રૂ. 100/- સંબંધિત ઉમેદવારોને પ૨ત ક૨વા નિયમોનુસા૨ ની કાર્યવાહી હાથ ધ૨વાની ૨હેશે.

  • જિલ્લા [વિકાસ આંધિકારીશ્રીઓ ધ્વારા ચંબાધિત ઉમેદવાશોને પરીક્ષા ફી પરત કરવા અંગેની કામગીરી તા.૨૭/૦૯/૨૦૨૧ થી તા.૦૭/૧૦/૨૦૨૧ સુધી (કચેરી કામકાજના કલાકો દરમ્યાન) કરવાની રહેશે.
  • જિલ્લા વિકાસ અંધિકારીશ્રીઓએ જનરલ કેટેગરીના ઉમેદવાશેળે પરીક્ષા હી પરત કરવા બાબતે ૨થળ અને સમય દર્શાવતો કાર્યક્રમ [જેલ્લા પંચાયતની વેબસાઇટ તેમજ નોટીશ બોર્ડ ૫૨ પ્રાશિધ્ધ કરવાનો રહેશે. તેમજ સ્થાનિક અખબાશોમાં “અલાયદી યાદી” પણ આપવાની રહેશે
  • ઉપશેકત પ્રકિયા સુચારૂ રૂપે અને યોગ્ય રીતે થાય તે માટે જરૂરી કર્મચારીઓની 1બેમણૂંક સંબધિત [જિલ્લા વિકાસ આંધિકારીને કરવાની રહેશે. તથા તેના સુપર્રાવેઝન માટે આંધિકારી નિમવાના રહેશે
  • સંર્બાધેત ઉમેદવાશેને પરીક્ષા ફી ર.૧૦૦/- રોકડમાં/ચેક થી પરત આપવાની રહેશે. તેમજ આ અંગેના હિસાબો /શેકર્ડ જિલ્લા પંચાયત ઘ્વારા નિભાવવાના રહેશે.
  • ઉમેદવારે ઉપરોક્ત બન્ને જાહેરાતો અન્વયે જે જિલ્લા પંચાયતમાં અ૨જી કરી હોય તે જ જિલ્લા પંચાયતમાંથી પરીક્ષા ફી પરત મેળવી શકશે. આ હેતુ માટે ઉમેદવારે પોસ્ટ ઓફીશમાં પરીક્ષા

Talati and Junior Clerk fees Refund

27-09-2021 To 07-10-2021

Posts Name:

  • Talati
  • Junior Clerk

How to Apply for Talati and Junior Clerk fees Refund


Talati and Junior Clerk fees Refund announcement Important Notice Notification: Click here

1 thought on “Talati and Junior Clerk fees Refund announcement Important Notice 2021”

Leave a Comment

Your email address will not be published.