Indian Constitution Test

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો
કાયદો ટેસ્ટ (કોન્સ્ટેબલ સ્પેશિયલ)Click here
સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click here

Welcome to your Indian Constitution Test

1.અનુચ્છેદ 371(2) એ કયા રાજ્ય માટે ખાસ જોગવાઈ કરે છે.?
2. આંધ્રપ્રદેશ રાજ્ય અંગે ખાસ જોગવાઈ કયા અનુચ્છેદ માં આપેલી છે.?
3. ભારત ના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ હતા?
4. ભારત ના હાલ ના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે.?
5. હાલ ના ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે?
6. નગર પાલિકા ની નાણાંકીય પરિસ્થિતિ ની વિચારણા પણ રાજ્ય નાણાં પંચ એ કરવાની રહેશે વિધાન સાચું છે?
7.સંઘ જાહેર સેવા આયોગ નો ઉલ્લેખ બંધારણ ના કયા ભાગમાં કરવામાં આવ્યો છે.?
8. લોક સેવા આયોગ ના કર્યો નો વિસ્તાર કરવાની સત્તા કયો અનુચ્છેદ આપે છે.?
9. કયા સુધારા વડે અનુસૂચિત જાતિ અને આદિજાતિ માટે ના પંચ આયોગ ને બે અલગ અલગ વહેંચી દેવામાં આવ્યું.?
10. UPSC આયોગ કેટલા સભ્ય નું બનેલું હોય છે.?
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો