Gujarat Na Jilla : ગુજરાતના જીલ્લા, Quiz, General Knowledge Questions, PDF Download

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો

કાયદો ટેસ્ટ (કોન્સ્ટેબલ સ્પેશિયલ)Click here
સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ Click here
ભારતનું બંધારણ ટેસ્ટClick here
ગુજરાતની લોકસંસ્કૃતિ Click here
ગુજરાતનો ઈતિહાસ (પૌરાણિક યુગ)Click here
અંગ્રેજી ગ્રામર ક્વિજClick here
મુઘલકાળમાં ગુજરાત ટેસ્ટClick here
કોન્સ્ટેબલની પરીક્ષાના જુના પ્રશ્નપત્રોDownload

Welcome to your ગુજરાતના જીલ્લા

1. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું.?
2. ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે.?
3. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે.?
4. ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું.?
5. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો.?
6. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે.?
7. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે.?
8. ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી.?
9. ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે.?
10. લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે.?
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

Read Also: 100+ सामान्य ज्ञान प्रश्नोत्तरी

3 thoughts on “Gujarat Na Jilla : ગુજરાતના જીલ્લા, Quiz, General Knowledge Questions, PDF Download”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *