Current affair gujarat

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔
અહી ક્લિક કરો

Welcome to your Current Affairs September 2021

1. તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદનું 21મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ?
2. તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ?
3. વિશ્વ દર્દી સુરક્ષા દિવસ (World Patient Sidery d) ક્યા દિવસે મનાવાય છે ?
4. તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?
5. તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘એક પહલ ડ્રાઈવ’ નામનું અખિલ ભારતીય વિશેષ અભિયાન લૉન્ચ કર્યું છે ?
6. તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ શેર્ડ ડેસ્ટિની 2021માં ભાગ લીધો ? 1. ચીન 2. પાકિસ્તાન 3. થાઈલેન્ડ 4. મોંગોલિયા
7. તાજેતરમાં ક્યા રાજ્યે 2032ની ઓલિમ્પિક સુધી ભારતીય કુસ્તીને દત્તક લીધી ?
8. તાજેતરમાં AICTE-વિશ્વેશ્વરૈયા સર્વશ્રેષ્ઠ શિક્ષણ પુરસ્કાર, 2021 કોને પ્રદાન કરાયો ?
9. તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ?
10. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ?
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો

16 thoughts on “Current affair gujarat”

  1. Pingback: Gujarat History Questions: પૌરાણિક યુગ - sportsplay

  2. Pingback: English Grammar Quiz (વ્યક્તિવાચક સર્વનામો): 01 - sportsplay

  3. Pingback: Gujarat No Itihas 02: મુઘલકાળમાં ગુજરાત - sportsplay

  4. Pingback: Kayado Test for Constable Exam (Constable Special) - sportsplay

  5. Pingback: Gujarat History Quiz: 03 (દાંડીકૂચ,બારડોલી & ખાખરેચી & ધરાસણા સત્યાગ્રહ) - sportsplay

  6. Pingback: GUJCOST Recruitment 2021: Apply Online for Various Posts - sportsplay

  7. Pingback: GCRI Recruitment 2021 for various Posts - sportsplay

  8. Pingback: GMRC Recruitment 2021: Apply Online for Various Posts - sportsplay

  9. Pingback: Indian Constitution Questions and Answers - sportsplay

  10. Pingback: UPSC Recruitment 2021: Apply Online for Various Posts - sportsplay

  11. Pingback: Indian Navy Recruitment 2021: Apply Online for Various Posts - sportsplay

  12. Pingback: RNSBL Recruitment 2021: Apply Online for Peon Post - sportsplay

  13. Pingback: Indian Navy Recruitment 2021: Apply Online for 2500 Posts - sportsplay

  14. Pingback: IOCL Recruitment 2021: Apply Online for Various 71 Posts - sportsplay

  15. Pingback: Gujarat Na Jilla : ગુજરાતના જીલ્લા, Quiz, General Knowledge Questions, PDF Download - sportsplay

  16. Pingback: મનોવિજ્ઞાન ટેસ્ટ | પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ - sportsplay

Leave a Comment

Your email address will not be published.